યુક્રેનમાં ફસાયેલી વિદ્યાર્થિની આપવીતી:ભરૂચની વિદ્યાર્થિની આયશા શેખે ભારત સરકાર પાસે મદદ માંગી, કહ્યુ- અહીં સ્થિતી ખુબ ખરાબ છે અમને બચાવી લો
યુક્રેનમાં આયશા તેની રૂમ મેટ મધ્યપ્રદેશની દિવ્યા અને રાજસ્થાનની આશીતા સાથે ફસાયેલી છે,યુક્રેનમાં ફસાયેલા ભરૂચના વિદ્યાર્થીઓ અને લોકોના પરિવારને કલેક્ટર કચેરીનો સંપર્ક કરવા કલેક્ટરની અપીલ
http://dlvr.it/SKbqbq
http://dlvr.it/SKbqbq

Comments
Post a Comment