બિલ્ડરના વાંકે રહીશોને ડામ:સુરતના બિલ્ડરે પ્રોજેક્ટ લોન ન ભરતાં એપાર્ટમેન્ટના 27 ફ્લેટ સીલ, ઘરના ઘર હોવા છતાં લોકો રસ્તા પર આવી ગયા, મહિલાઓ રડી પડી
રહીશોએ કહ્યું, જે ફ્લેટના હપતા ભરીએ છીએ એ જ મકાન સીલ થઈ ગયાં છે,શ્રી ડેવલપર્સ દ્વારા લોન ન ભરતાં બેંકે એપાર્ટમેન્ટના ફ્લેટ સીલ કરી દીધા
http://dlvr.it/SKXHl9
http://dlvr.it/SKXHl9

Comments
Post a Comment