અશાંતધારા ભંગનો આક્ષેપ:વડોદરાના સનફાર્મા રોડ પર બે સોસાયટીના રહીશોએ નવા બનતા હુસેની કોમ્પલેક્ષનો વિરોધ કરી કલેક્ટરને આવેદન આપ્યું
રહીશોએ હુસેની પાર્કના બાંધકામની મંજૂરી ન આપવા અને અને બોર્ડ ઉતારી લેવાની માંગ કરી
http://dlvr.it/SJCWMF
http://dlvr.it/SJCWMF

Comments
Post a Comment