Skip to main content

પોલીસ સામે કાર્યવાહીની માંગ:ખલીપુરના આધેડને પાટણ પોલીસ તપાસમાં લઈ જતાં રસ્તામાં શંકાસ્પદ મોતથી હોબાળો

દોષિત પોલીસ સામે પગલાં લેવાની ખાત્રી આપ્યા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો,અરજી આધારે​​​​​​​ તપાસ માટે પોલીસ આધેડને ટ્રેક્ટર સાથે લઈને નીકળી હતી રસ્તામાં મોત થયું, માથા અને પેટના ભાગે વાહનનું ટાયર ફરી વળતાં કપાળનો ભાગ દબાઈ ગયો હતો,લેવા આવેલી પોલીસ ઘટનાસ્થળે હાજર નહોતી
http://dlvr.it/SKmJb5

Comments