કોંગ્રેસ VS કોંગ્રેસ:AMCના વિપક્ષના નેતા શહેઝાદખાન અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવાની ઓડિયો ક્લિપ વાઇરલ
દાણીલીમડાના મહિલા કોર્પોરેટર જમના વેગડા અને મહિલા તાંત્રિક વચ્ચેનો ઓડિયો હોવાની ચર્ચા,વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાનને મુકવા મામલે જમના વેગડા પણ વિરોધમાં હતા
http://dlvr.it/SJGR5L
http://dlvr.it/SJGR5L

Comments
Post a Comment