Skip to main content

ક્રિકેટરના પિતાનું મૃત્યુ:વડોદરા રણજી ટીમના ક્રિકેટર વિષ્ણુ સોલંકીએ નવજાત પુત્રી બાદ પિતાને ગુમાવ્યા, બેવડા આઘાત વચ્ચે મેચ રમતો રહ્યો, વીડિયો કોલિંગથી અંતિમ દર્શન કર્યાં

જન્મના 24 કલાકમાં દીકરીના થયેલા મૃત્યુના 24 કલાકમાં જ કટક ખાતે રણજીની મેચ રમ્યો હતો,અગાઉ દીકરીના મોતના દુઃખ સાથે મેદાનમાં ઉતરીને ચંદીગઢની ટીમ સામે 103 રન ફટકાર્યા હતા
http://dlvr.it/SKlzHd

Comments