સોમનાથ મંદિરે પત્રકારોનું ધરણા પ્રદર્શન:મંદિરમાં કવરેજ કરવા ઉપર સોમનાથ ટ્રસ્ટે પ્રતિબંધ ફરમાવ્યો; પત્રકારો પ્રવેશદ્વાર ઉપર કાળી પટ્ટી બાંધી ધરણા પર ઉતર્યા
ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રામધુન ગાતા ભક્તો પણ અવાચક બન્યા,સુરક્ષા વિભાગ તરફથી કવરેજ માટે મંજૂરી પણ ટ્રસ્ટની જ આનાકાની,દર્શનાર્થીઓએ પણ આ બાબતે મંદિર ટ્રસ્ટની આલોચના કરી http://dlvr.it/SVr4mF