ભાજપ કોંગ્રેસ આમને સામને:ભરૂચ પાલિકામાં 27 વર્ષથી શાસક ભાજપે કરેલો વિકાસ જોવા વિપક્ષ દૂરબીન લઈ આવ્યું, આગામી સમયમાં પાલિકાને સુપરસીડ કરવાની માંગ
પાલિકાની સામાન્ય સભા ડમ્પિંગ સાઇટ, રસ્તા, ડ્રેનેજ, લાઈટ, ડોર ટુ ડોર અને પાણીને લઈ તોફાની બની,વિકાસહિન કોંગ્રેસ હવે હવાતિયાં ઉપર આવી ગયું, પાલિકા પ્રમુખ,પાલિકા દ્વારા ઐતિહાસિક રતન તળાવ માટે વધુ ₹10 કરોડની ફાળવણી
http://dlvr.it/SVn7yY
http://dlvr.it/SVn7yY

Comments
Post a Comment