તંત્રના વાંકે વિદ્યાર્થીઓને હાલાકી:સાવરકુંડલાના મોટા ઝીંઝુડામાં એસટી બસોની નિયમિતતા માટે અનેક રજૂઆત છતાં કોઇ ઉકેલ નહિ, વિદ્યાર્થીઓએ બસો રોકી આંદોલન કર્યું
વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનો જોડાયા, સાંસદ સુધી રજૂઆતો કરાઇ છતાં પરિણામ ન મળતાં આંદોલન
http://dlvr.it/STJhJN
http://dlvr.it/STJhJN

Comments
Post a Comment