ગુમ થયેલા યુવકની લાશ મળી:મહેસાણામાં પત્નીને વર્ધિમાં જાઉં છું કહી નીકળેલા યુવકની તીક્ષણ હથિયાર વડે હત્યા કરાઈ, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
30 જુલાઈએ કોઈનો ફોન આવતા યુવક ગાડી લઇ ઘરેથી નીકળ્યો,સમય વીતતા યુવક ઘરે ન આવતા પત્ની સહિત પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી,બીજા દિવસે હત્યા કરાયેલી હાલતમાં યુવકની લાશ મળી આવી
http://dlvr.it/SVq34g
http://dlvr.it/SVq34g

Comments
Post a Comment