ક્ષતિગ્રસ્ત મકાનોનો સરવે કરી નુકસાનીનું વળતર આપવા લોકમાગ,બ્લાસ્ટ કરવાના નીતિ નિયમોનું છડે ચોક ઉલ્લંઘન કરતાં ભૂમાફિયા ઃ વિસ્ફોટ ગમે તે સમયે કરી રહ્યાં છે http://dlvr.it/SPMpcq
નવી રેલ લાઇનના પ્રોજેકટના વિરોઘમાં ત્રણ તાલુકાના ખેડૂતો ત્રણ દિવસ ઘરણા કર્યા બાદ આજે રેલી સ્વરૂપે કલેકટરને આવેદન પત્ર આપ્યુ,નવી રેલ લાઇનના પ્રોજેકટ સામે ખેડૂતો ત્રણ વર્ષથી લડત ચલાવી વિરોઘ કરી રહયા હોવા છતાં રેલવે નિર્ણય લેતુ ન હોવાથી રોષ http://dlvr.it/SPLxn4
સરકારી વાહનોની આવન જાવનની સુવિધા માટે અહીં લગાવેલા સ્પીડ બ્રેકરોને ઉખડીને દુરસ્ત કરવામાં આવ્યા,શહેરના ટીબી ચાર રસ્તાથી બગવાડા ચોક સુધીના માર્ગ ઉપર પસાર થવાની છે સલામતી દળોની પરેડ,ટ્રાફિક કંટ્રોલ માટે બનાવેલા બમ્પ સફાચટ, મહોત્સવ પછી નવા બનાવવા ફરી ખર્ચ કરવો પડે તેવો ઘાટ http://dlvr.it/SPDNpQ