Skip to main content

અકસ્માતની સંભાવના:ગુજરાતનાં સ્થાપના દિવસની ઉજવણીને લઈને પાટણ યુનિમાં બમ્પ ઉખાડી દેવાયા, અકસ્માતની સંભાવના પુનઃ પ્રબળ બની

સરકારી વાહનોની આવન જાવનની સુવિધા માટે અહીં લગાવેલા સ્પીડ બ્રેકરોને ઉખડીને દુરસ્ત કરવામાં આવ્યા,શહેરના ટીબી ચાર રસ્તાથી બગવાડા ચોક સુધીના માર્ગ ઉપર પસાર થવાની છે સલામતી દળોની પરેડ,ટ્રાફિક કંટ્રોલ માટે બનાવેલા બમ્પ સફાચટ, મહોત્સવ પછી નવા બનાવવા ફરી ખર્ચ કરવો પડે તેવો ઘાટ
http://dlvr.it/SPDNpQ

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6