પરિણીતાએ મોતની છલાંગ લગાવી:ગળતેશ્વરના માલઈટાડી ગામની પરિણીતાએ દહેજના ત્રાસથી કંટાળી 4 વર્ષના દિકરા સાથે આપઘાત કર્યો
સાસરિયાઓએ પરિણીતાને ઘર કંકાસ તેમજ દહેજનો ત્રાસ આપી આપઘાત કરવા મજબૂર કરી,કંટાળેલી પરણીથાએ 4 વર્ષના દિકરા સાથે નહેરમાં છલાંગ લગાવી
http://dlvr.it/SP6Wj0
http://dlvr.it/SP6Wj0

Comments
Post a Comment