બંદૂકની અણીએ લૂંટ:ફેક્ટરીના માલિકને ભરૂચથી પોર લઇ જઇ પાંચ શખ્સોએ રૂ. 15.48 લાખની લૂંટ ચલાવી, કારમાં 16 કલાક સુધી બંધક બનાવતાં ચકચાર
શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યુ, ફેક્ટરી માલિકના પેટ ઉપર બંદૂક રાખી પૈસા પડાવ્યા,ફેક્ટરી માલિકે પાંચ શખ્સો વિરૂદ્ધ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
http://dlvr.it/SP6rBc
http://dlvr.it/SP6rBc

Comments
Post a Comment