Skip to main content

શોભાયાત્રાનું ભવ્ય આયોજન:હિંમતનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પૂર્ણ થતા ભગવાનની શોભાયાત્રા યોજાઈ; મોટી સંખ્યામાં લોકો જોડાયા

સાબરકાંઠાના હિંમતનગરમાં આજે દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ પૂર્ણ થતા શાંતિનાથ દેરાસરથી શોભાયાત્રા યોજાઈ હતી. સાથે આર્યિકા માતાજી, સમાજના ભાઈઓ-બહેનો મહારાજ અને તપસ્વીઓ પણ જોડાયા હતા. દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ 8 સપ્ટેમ્બર શરૂ થયા હતા અને મંગળવારેને 17 સપ્ટેમ્બરે પૂર્ણ થયા બાદ મિચ્છામી દુક્કડમ સાથે બુધવારે સવારે મહાવીરનગર ચાર રસ્તે આવેલી શાંતિનાથ દિગંબર જૈન દેરાસરથી ભગવાનની શોભાયાત્રા શરૂ થઇ હતી. જેમાં આર્યિકા માતાજી સમાજના ભાઈઓ-બહેનો અને તપસ્વીઓ જોડાયા હતા. જે શોભાયાત્રા ટાવર થઈને દેસાઈવાડા વિસ્તારમાં આવેલ ચંદ્રપ્રભુ ભગવાનના દેરાસરે પહોંચી હતી. જ્યાંથી પરત શોભાયાત્રા ટાવર થઈને નમસ્તે સર્કલ થઈને મહાવીરનગરમાં શાંતિનાથ દિગંબર જૈન મંદિરે પહોંચી પૂર્ણ થઇ હતી.


http://dlvr.it/TDNH4K

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6