આવતીકાલે મહિલાઓ માટે ભરતી મેળો:વડોદરાની SNDT કોલેજમાં 300થી વધુ જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવાશે; 10-12 પાસ અને ગ્રેજ્યુએટ માટે રોજગારની તક
આવતીકાલે 3 જુલાઈના રોજ વડોદરા ખાતે નારી વંદન ઉત્સવ નિમિતે ખાસ મહિલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન, અનુબંધમ અને એનસીએસ નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 10-12 પાસ અને ગ્રેજ્યુએટ માટે તક
મદદનીશ નિયામક (રોજગાર )કચેરી, વડોદરા મહિલા અને બાળ વિકાસની કચેરીના સંયુકત ઉપક્રમે 18થી 45 વર્ષના 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા બહેનો માટે તા 03.08.2024ના સવારે 9 વાગે ડો. ઠાકોરભાઈ પટેલ, એસએનડીટી કોલેજ, અકોટા સ્ટેડિયમની પાછળ, ઓલ્ડ પાદરા રોડ,વડોદરા ખાતે માત્ર મહિલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે. ઉમેદવારોને બાયોડેટાની 3 કોપી સાથે હાજર રહેવું
ભરતી મેળામાં 300થી પણ વધુ જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવામાં આવશે. ભરતી મેળામાં મહિલા ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય તેમજ ફ્રી વોકેશનલ તાલીમ કોર્ષ, વિદેશ રોજગાર અને શિક્ષણ તેમજ સેફ લીગલ માઈગ્રેશન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત રોજગારલક્ષી ઓનલાઈન અનુબંધમ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ યોજવામાં આવશે. ઉમેદવારોને બાયોડેટાની 3 કોપી સાથે ભરતી મેળામાં ભાગ લેવા રોજગાર અધિકારી વડોદરાની યાદીમાં જણાવ્યું છે.
http://dlvr.it/TBNkQm

Comments
Post a Comment