હિંમતનગરના ઇલોલમાં રાજ રાજેશ્વર મહાદેવ અને અંબિકા માતાજી મંદિરના કમ્પાઉન્ડમાં બાળકોને અભ્યાસ કરવા માટે જગ્યા ન હોવાથી જૈનોની ધર્મશાળા મોદીની ધર્મશાળા અને મંદિરની ધર્મશાળામાં અભ્યાસ માટે બાળકોને બેસાડાતા હતા. અંદાજે 150 વર્ષ જૂનું જર્જરત થઈ ગયેલ મકાન જેની અડધી દીવાલો પડી ગયેલી હાલતમાં છે અને આગામી સમયમાં પવિત્ર શ્રાવણ માસ તથા જન્માષ્ટમી મહોત્સવમાં શ્રદ્ધાળુઓ આવતાં હોવાથી કોઈ અકસ્માત કે અનહોની ન સર્જાય તે હેતુસર જર્જરિત મકાન જમીનદોસ્ત કરવા રાજ રાજેશ્વર મંડળ વતી ભાસ્કરભાઈ ડી ભટ્ટે કલેક્ટરને રજૂઆત કરી હતી.
http://dlvr.it/TBF0yL
http://dlvr.it/TBF0yL
Comments
Post a Comment