વાદળછાયું વાતાવરણ છતાં નીરાશા:ભાવનગર જિલ્લામાં વરસાદે વિરામ લીધો, 10 તાલુકામાંથી 3માં ઝરમર વરસાદ, 7 તાલુકાઓ વરસાદથી વંચિત
ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, છેલ્લા બે દિવસથી એકપણ તાલુકામાં જોઈ એ તેવો વરસાદ નોંધાયો નથી, માત્ર ઝરમર વરસાદ વરસે છે, આમ તો છેલ્લા ત્રણ દિવસ કરતાં વધુ સમયથી માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહે છે પરંતુ મેઘો મનમૂકીને વરસતો નથી. ત્યારે ગઈકાલે આખો દિવસ આકાશ ઘટાટોપ વાદળોથી છવાયેલું રહ્યું અને સાંજ ઢળતા જ લોકોને આશા બંધાઈ હતી કે ધોધમાર વરસાદ પડશે, પરંતુ આ આશા ઠગારી નિવડી હતી, અને ભાવનગર જિલ્લો કોરો ધાક રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં પડેલ વરસાદના આંકડા
ભાવનગર જિલ્લામાં આજ સવારના 6 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં - 2 મિમી, ઉમરાળામાં -0 મિમી, ભાવનગરમાં - 0 મિમી, ઘોઘામાં - 1 મિમી, સિહોરમાં - 0 મિમી, ગારીયાધારમાં - 0 મિમી, પાલીતાણામાં - 0 મિમી, તળાજામાં - 4 મિમી, મહુવામાં - 0 મિમી તથા જેસરમાં - 0 મિમી વરસાદ વરસ્યો હતો, આમ, ભાવનગર જિલ્લાના 10 તાલુકામાંથી 3 તાલુકામાં ઝરમર વરસાદ જ્યારે 7 તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા હતા. છેલ્લા 6 દિવસનું શહેરનું તાપમાનનો પારો
તા.21 જુલાઈના રોજ મહતમ તાપમાન 34.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 26.6 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 78 ટકા નોંધાયું હતું અને 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.તા.22 જુલાઈના રોજ મહતમ તાપમાન 30.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 26.2 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 91 ટકા નોંધાયું હતું અને 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.તા.23 જુલાઈના રોજ મહતમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 26.2 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 85 ટકા નોંધાયું હતું અને 16 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.તા.24 જુલાઈના રોજ મહતમ તાપમાન 28.9 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.8 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 95 ટકા નોંધાયું હતું અને 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તા.25 જુલાઈના રોજ મહતમ તાપમાન 32.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 26.4 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું હતું અને 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.તા.26 જુલાઈના રોજ મહતમ તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 27.9 ડીગ્રી નોંધાયું હતું,જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 67 ટકા નોંધાયું હતું અને 18 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.
http://dlvr.it/TB7GLG

Comments
Post a Comment