મઢુલી સેવા ટ્રસ્ટ બાપુનગર દ્વારા દર વર્ષની જેમ ધૂળેટીના પાવન દિવસે બજરંગદાસ બાપાની મઢુલીના 22માં પાટોત્સવ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રા તેમજ ભંડારાનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. અને ભંડારામાં લગભગ 3000 જેટલા લોકોએ પ્રસાદ ભોજનનો લાભ લીધો હતો, ટ્રસ્ટ દ્વારા આગામી 14મો સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન સમારોહ તારીખ 17/ 11/ 2024ના રોજ યોજાશે. જેમાં 21 દીકરીઓને સંપૂર્ણ કરિયાવર સાથે વિદાય કરીશુ. જેના ફોર્મ ભરવાના ચાલુ છે, તેવું ટ્રસ્ટી ભદ્રેશભાઈ બાબરીયાએ જણાવ્યું હતું.
http://dlvr.it/T4cp8M
http://dlvr.it/T4cp8M
Comments
Post a Comment