જાહેર માર્ગો અને મેદાનમાં અડ્ડો જમાવી બેસતા ઢોર રાહદારીઓ-વાહન ચાલકો માટે અવરોધ,દેખાડો કરવા પુરતા આખલાઓને પકડી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવે છે http://dlvr.it/SXS6ML
તારીખ પે તારીખની જેમ જાહેરનામા પર જાહેરનામા!,નોનવેજની દુકાન, મટન માર્કેટ, પોલ્ટ્રીશોપ, લારી ગલ્લાં પર નોનવેજના વેંચાણ પર પ્રતિબંધ http://dlvr.it/SXBhVt
શહીદોના પરિવારને 1 કરોડની સહાયની સરકારની જાહેરાત : વડોદરાના શહીદોને આપેલું વચન પાલિકાએ ન પાળ્યું,નોકરીની પ્રક્રિયા પૂર્ણ કરી રાજ્ય સરકારમાં મોકલી આપી છે : મેયર,શહેરના 3 શહીદોના પરિવારો જે ગુજરાન ચલાવવા આજે પણ વલખાં મારે છે http://dlvr.it/SX7Gkz
ગુજરાતના ત્રણ સબંધોની પૂછપરછ દરમિયાન બે મૌલાના ઉત્સુકતા માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હતા,આ તપાસ એનઆઇએની છે ઇન્વેસ્ટીગેશન એનઆઇએ કરી રહી છે - દીપેન ભદ્ર, ડીઆઈજી એટીએસ http://dlvr.it/SVtN4b