Skip to main content

વંચિતોને ન્યાય આપવા માંગ:વેરાવળ-સોમનાથ અને ચોરવાડ પંથકમાં જરૂરીયાતમંદોને સરકારી અનાજ આપવા માંગ, કુંટુંબોને અન્ન કાયદામાં ધારાસભ્યની રજૂઆત

ધારાસભ્યએ કરાવેલ સર્વેમાં નોંધાયેલ જરૂરીયાતમંદ કુંટુંબોની અરજીઓ તૈયાર કરાવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર રૂપી આપ્યા
http://dlvr.it/SVxDTh

Comments