Skip to main content

પશુઓને અડફેટે લીધા:પાલનપુર-અમદાવાદ હાઇવે પર બસ ચાલકે 5 ગાયોને અડફેટે લીધી, 3 ના મોત 2ને ગંભીરઈજા પહોંચી

ઈજાગ્રસ્ત ગાયોને ગૈસેવા સંસ્થાની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાય
http://dlvr.it/SXCLmD

Comments