Skip to main content

Posts

Showing posts from March, 2022

ભાસ્કર એક્સક્લુઝિવ:મ્યુનિ. હવાના શુદ્ધીકરણ માટે વર્ષે 90 કરોડનો ખર્ચ કરે છે છતાં માર્ચમાં એકપણ દિવસ હવાનું પ્રદૂષણ કાબૂમાં રહ્યું નથી

રાજ્યસભામાં કેન્દ્રે આપેલા જવાબ મુજબ હવાના પ્રદૂષણ માટે જવાબદાર PM-10નો અમદાવાદમાં વધારો થયો છે,કન્સ્ટ્રક્શન સાઈટ અને વાહનોના ધુમાડા જવાબદાર,અમદાવાદનો ગુરુવારનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 204 http://dlvr.it/SMlwnL

પરીક્ષા:સાબરકાંઠામાં ધો-10 સ્ટાન્ડર્ડ ગણિતમાં 2408એ પરીક્ષા આપી

ધો-12માં અર્થશાસ્ત્રમાં 1599 છાત્રો હાજર http://dlvr.it/SMlbpC

ભાસ્કર વિશેષ:કોરોના બાદ નાણાકીય આયોજનો બદલાયા, બચતનો હિસ્સો 60%, વેપાર- ઉદ્યોગમાં ઈમર્જન્સી ફંડ 50%, મેડિકલ માટે બજેટ ખાસ ફાળવાયું

પડશે તેવા દેવાશેની નીતિ બદલાઈ, તેના બદલે પાણી પહેલા જ પાળ બાંધવા લાગ્યા http://dlvr.it/SMlJTY

વિરોધ:સાવરકુંડલામાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, હાઇવે પર ચક્કાજામ કર્યો

પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો,કોંગી કાર્યકરોએ રસ્તા પર ઉતરી જઇ સુત્રોચ્ચાર કર્યા,ચક્કાજામ કરતા પોલીસે કોંગી કાર્યકરોને પોલીસે દૂર કર્યા,અમરેલી, બગસરામાં પણ કોંગીનું વિરોધ પ્રદર્શન,વિરોધ પ્રદર્શનમાં પ્રમુખ સહિતના કાર્યકરો જોડાયા,પેટ્રોલ-ડિઝલની સાથોસાથ જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે http://dlvr.it/SMkxvG

શ્વાનનો ત્રાસ:નવસારીની ગણેશ ફાર્મ અને શક્તિ નગર વિસ્તારમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો, છેલ્લા 10 દિવસમાં 16 થી વધુ લોકોને બચકા ભર્યા

વિસ્તારના વૃદ્ધો, બાળકો અને યુવાનો સહિત બાઈક સવારોને 2 થી વધુ કૂતરાઓએ બચકા ભરતા ભય ફેલાયો,પાલિકાને શ્વાનની ફરિયાદ કરાઈ હોવા છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી http://dlvr.it/SMkVDp

બોર્ડની પરીક્ષાનો ચોથો દિવસ:ધો.10માં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર અઘરું પુછાવાની શક્યતાઓ, બપોરે ધો.12 કૉમર્સનું અર્થશાસ્ત્રનું પેપર લેવાશે

બેઝિક ગણિતની પરીક્ષામાં 770075 વિદ્યાર્થીઓ હાજર હતાં,12 સાયન્સના કેમિસ્ટ્રીના પેપરમાં 104566 વિદ્યાર્થીઓ હાજર હતા http://dlvr.it/SMhRT0

પરીક્ષા:તાપી જિલ્લામાં ધો.12ના 48 પરિક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા

http://dlvr.it/SMh6Jc

પરીક્ષા:ત્રીજા દિવસે 96.80 ટકા છાત્રોની હાજરી, એકપણ કોપી કેસ નહીં

જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે યોજાતી ધોરણ 10 અને 12ની પરીક્ષા http://dlvr.it/SMgpBm

હિંચકારો હુમલો:સુરેન્દ્રનગરમાં રિસામણે આવેલી પત્ની અને બાળકને મળવા ન દેવાતા જમાઈએ અન્ય શખ્સો સાથે મળી સસરા પર હુમલો કર્યો

બનાવ અંગે સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે પોલીસ ફરીયાદ http://dlvr.it/SMgS4n

છેતરપિંડી:પાટણના વેપારી ભાઈઓ સાથે માલની લેવડ દેવડ કરી જૂનાગઢના શખ્સોએ પોણા છ કરોડની છેતરપિંડી કરી

એરંડાના વેપારમાં બાકી નીકળતા પૈસા ન ચૂકવી મારી નાંખવાની ધમકી અપાતાં આઠ વિરુધ્ધ ફરિયાદ http://dlvr.it/SMfzz8

જય જવાન જય કિસાન:દિયોદરમાં આખરે સાતમા દિવસે ખેડૂતોની રેલી બાદ તંત્ર ઝુક્યુ

વીજળીના ડખાને લઈ વિફરેલા ખેડૂતો આંદોલન પર ઉતર્યા હતા,5 કિ.મી. સુધી જય જવાન જય કિસાન ના નારા લાગ્યા, સરકારે 8 કલાક વીજળી આપવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું http://dlvr.it/SMcvHY

પસંદગી:ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર-2020માં વડોદરા બીજા ક્રમે

પંચ જળ સેતુ પ્રોજેક્ટમાં વડોદરાની સર્વ શ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી કરવામાં આવી http://dlvr.it/SMcZL2

વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ:પોલીસ દ્વારા પુરાવા મળ્યા બાદ પાલિતાણાની યુવા એકેડમીના સંચાલકની અટકાયત કરવામાં આવી

વનરક્ષક પરીક્ષામાં પેપરલીકનું પગેરૂ પાલિતાણા સુધી પહોંચ્યું http://dlvr.it/SMcGn5

દુર્ઘટના:બોરાળા નજીક કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

3 વ્યકિત સારવારમાં ખસેડાયા, ટેન્કર ચાલક નાસી છુટ્યાે http://dlvr.it/SMbvwB

કામગીરી બંધ:ઘોઘા મામલતદાર કચેરીમાં છેલ્લા 5 દિવસથી આધાર કેન્દ્ર બંધ, અરજદારો પરેશાન

ટેકનિકલ કારણોસર આધાર નોંધણીની કામગીરી બંધ રહેશે તેવી સૂચના અપાઇ http://dlvr.it/SMbRN4

ભય હેઠળ ભણતર:યાત્રાધામ વીરપુર જલારામની માધ્યમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર પડે છે પોપડાં, 8માંથી 7 ક્લાસ બંધ, પૂર્વ CM-શિક્ષણમંત્રીને થઈ ચૂકી છે રજૂઆત

હાલ આ સ્કૂલમાં ધો.9 અને 10નો અભ્યાસ કરાવામાં આવી રહ્યો છે,સ્કૂલની કમનસીબી છે કે હવે માત્ર એક જ વર્ગખંડ બેસવાલાયક બચ્યો http://dlvr.it/SMYMpY

તંત્રના માત્ર વાયદા:4 દિવસથી વીજ ટ્રાન્સફોર્મર બળી જતાં ખેડૂતોના પાક બળી જવાની દહેશત

છેલ્લા 4 દિવસથી વીજ ટ્રાન્સફોર્મર બળી ગયું છે, તંત્ર માત્ર વાયદા કરે છે,વીજ પાવર વિના પિયત આપી શકાતું નથી, મહામૂલો પાક બળી રહ્યો છે http://dlvr.it/SMY3Fm

બ્રિજ કૌભાંડ:સળિયામાં બેદરકારી બદલ સ્ટાફ સામે પગલાં લેવાશે - ચીફ એન્જિનિયર

બ્રિજમાં હજુ લેબ ટેસ્ટ કરવાના બાકી છે તે પહેલા કાગળ પર જ ગેરરીતિ સાબિત થઈ ગઈ,અધિક્ષક ઈજનેરે અહેવાલ સરકાર સામે મૂક્યો, મંજૂરીનો પત્ર નીકળતા અધિકારીઓ લાલઘૂમ http://dlvr.it/SMXlww

અકસ્માત:દસાડાના લીંબડ ખાતે ટ્રેનની અડફેટે અજાણ્યા આધેડનું મોત

બજાણા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વાલી વારસની શોધખોળ હાથ ધરી http://dlvr.it/SMXPwK

અકસ્માત:પાલનપુરના એસબી પુરા પાટિયા પાસે ઈનોવા કાર અને દૂધના ટેન્કર વચ્ચે ટક્કર થતાં એકનું મોત, ત્રણ ઘાયલ

રસ્તા પર દૂધની રેલમછેલ જોવા મળી,સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પછી ઘાયલોને 108 દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડયા http://dlvr.it/SMWynm

સાયબર ક્રાઇમ મોટું દૂષણ:ગુજરાતમાં સાડાત્રણ વર્ષમાં 10,881 લોકો ફ્રોડનો શિકાર બન્યા, 9 પ્રકારના ફ્રોડથી ફસાવે છે, SAVE કરીને SHARE કરો ફ્રોડથી અચૂક બચી જશો

મોડી ફરિયાદ નોંધાતાં આરોપીને પુરાવા નષ્ટ કરવાનો મોકો મળી જાય છે,રાજકોટ સાયબર ક્રાઇમે લોકો ત્વરિત ફરિયાદ નોંધાવે એવી અપીલ કરી http://dlvr.it/SMTxZY

એક્સક્લુઝિવ:ગુજરાતમાં ‘મિશન-150’! ભાજપે કેન્દ્ર-રાજ્યની વિકાસ યોજનાઓનો ઘરે-ઘરે જઈ લાભ અપાવવાનો રોડમેપ તૈયાર કર્યો

પ્રદેશ સંગઠનના હોદ્દેદારો ઉપરાંત MP-MLA સહિત 500 આગેવાનોની ટીમને ગામે-ગામ ફરવાનો ટાસ્ક,બાકી રહી ગયેલા લોકોનો સર્વે કરી વહેલીતકે યોજનાના લાભાર્થીઓ બનાવવા ચાલી રહેલી કવાયત http://dlvr.it/SMTfBQ

ક્રાઇમ:વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોને સજ્જુ માર મારી મિલકત પડાવી લેતો, BMW સહિતની 12 કાર મળી

‘ભાઈ ઓફિસ પે બુલા રહા હૈ ’ કહી તેના સાગરિતો લોકોને ઉઠાવી જતા, સજ્જુ કોઠારી બેઝ બોલ-બેટથી મારતો હતો,મુંબઈ-મીરા રોડના સવા કરોડના ફલેટમાં 15-20 દિવસ રહી કારભાર કરતો હતો, 7 ફોન નંબર પણ મળ્યા http://dlvr.it/SMTNny

સોમવારથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ:વલસાડ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા જોવા પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી

તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે http://dlvr.it/SMT7V7

વડોદરા તૃષા હત્યા કેસ:3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી કલ્પેશને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલાયો, પોલીસ 7 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે

22 માર્ચના રોજ રાત્રે કલ્પેશે પાળિયાના ઘા મારીને તૃષાની ઘાતકી હત્યા કરી હતી http://dlvr.it/SMSqkP

બોર્ડ એક્ઝામ ટિપ્સ:પહેલીવાર બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નિષ્ણાત શિક્ષકો-ટોપર્સે આપી ખાસ સલાહ

28મી માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષા શરૂ થશે,આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે http://dlvr.it/SMRbBm

આકરા તાપનો સામનો:ઉનાળાની શરૂઆતમાં જ આકરા તાપથી જિલ્લામાં લોકો અકળાયા

લોકો ગરમીથી બચવા ઠંડા-પીણાના સહારે: આકરી લુએ પણ માજા મુકી http://dlvr.it/SMRMz3

મોંઘવારીનો માર:ચરોતર ગેસ સહકારી મંડળીએ PNG ગેસમાં એક યુનિટે રૂ. 4નો વધારો ઝીંક્યો

38 હજારથી વધુ ગેસ કનેકશનધારકોના માથે મોંઘવારીનો માર પડશે http://dlvr.it/SMR8dF

બુટલેગરો જેલમાં:તાલાલાના અગ્રણી તથા ઉનાના બુટલેગરની પાસામાં ધરપકડ, અમદાવાદ અને ભુજની જેલમાં ધકેલાયા

ધાવાગીર ગામના ફાર્મ હાઉસમાંથી ચારેક માસ અગાઉ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો http://dlvr.it/SMQtsK

ટ્રેન અપડેટ:પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને બાડમેર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન ચલાવશે

http://dlvr.it/SMQbJ1

પોલીસના પગારની મોકાણ:9 DySPને બે મહિનાથી પોસ્ટિંગ જ ન મળતાં પગાર અટવાઈ ગયો, ફરિયાદ કરી તો સાહેબે કહ્યું, 'લોન લઈ લો'

ઘર ચલાવવામાં પણ તકલીફ પડતાં ગાંધીનગર જઈને DySPએ ફરિયાદ કરી,પોસ્ટિંગ મળશે પછી જ પાછલી અસરથી પગાર ચૂકવાશે, ત્યાં સુધી એડજસ્ટ કરી લેવાની સલાહ http://dlvr.it/SMPDt9

લોકો ત્રસ્ત:પાલિકામાં સમાવિષ્ટ કબીલપોરમાં પાણીની બૂમ

પાણીની સગવડ નહીં, વેરામાં વધારો,વોર્ડ નં.5 માં પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત http://dlvr.it/SMNzXh

હાલાકી:વિરપુર બસ સ્ટેન્ડ ખાતે ઉનાળામાં જ પંખાનો અભાવ, પંખાના અભાવે મુસાફરો પરેશાન

http://dlvr.it/SMNhrx

લોકસભા અધ્યક્ષને પત્ર:સાંસદ કુંડારિયાએ લખ્યું- કેન્દ્રીય વિદ્યાલય બની ત્યારે રાજકોટની વસ્તી 2.44 લાખ હતી, હાલ 10 ગણી વધી ગઈ, બીજી વિદ્યાલય આપો

રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ લોકસભા અધ્યક્ષના માધ્યમથી શિક્ષણ મંત્રીને સંબોધીને પત્ર લખ્યો,આ મુદ્દે 16 દિવસ પહેલા ભાજપના MLA ગોવિંદ પટેલે મોહન કુંડારિયાને પત્ર લખ્યો હતો http://dlvr.it/SMNMLG

અમદાવાદના ન્યૂઝ:શાળા સંચાલક મંડળે રિપીટર વિદ્યાર્થીઓને બેઝિક ગણિતનું પેપર આપવામાં આવે તેવી માંગણી કરી

જ્યારે બાળકો એવું કહે કે દાદા ઈનામ જીતીને આવ્યા ત્યારે તેની અનુભૂતિ અનેરી હોય- તરણ સ્પર્ધક http://dlvr.it/SMMwRM

રિયાલિટી ચેક:અમદાવાદ શહેરમાં મીટરથી 24 કલાક પાણી આપવાના પ્રોજેક્ટ ‘પાણી’માં, બે વર્ષથી જોધપુરમાં લગાવેલા મીટર પણ કાટ ખાવા લાગ્યા

http://dlvr.it/SMKxWx

ઉજવણી:મસ્કતમાં ગુજરાતી સમાજના 45 વર્ષની વિશિષ્ઠ ઉજવણી કરાશે

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં સમાજના ગાૈરવઅંકનું પણ વિમોચન કરાશે http://dlvr.it/SMKflp

ભાસ્કર વિશેષ:2જીથી શુભકૃત સંવત્સરમાં ચૈત્રી નોરતાં, ગુડી પડવો અને ચેટીચાંદ ઊજવાશે, ધાતુ સસ્તી થાય, વરસાદથી પાકને નુકસાનની શક્યતા

શાલિવાહન શાકે 1944માં ગુરુ કુંભમાં છે, જે 13 એપ્રિલથી મીન રાશિમાં આવશે http://dlvr.it/SMKLVK

છેતરપિંડી:આણંદની ક્રિશા ઓવસીસ સંસ્થાના બે શખ્સોએ ત્રણ વિદ્યાર્થીઓને લંડન મોકલવાના નામે પાંચ લાખ ખંખેર્યા

ખોટા સહી સિક્કા કરી બનાવટી શૈક્ષણિક દસ્તાવેજ માર્કશીટ તથા ડિગ્રી બનાવી http://dlvr.it/SMJyTX

બોગસ ડોકટર:ધરમપુરના હનુમત માળ અને ખાંડા ગામેથી બે ડિગ્રી વગરના ડોકટર ઝડાપાયા, દવાજનો જથ્થો પણ કબજે કરાયો

ધરમપુર આરોગ્ય વિભાગની ટીમને મળેલી ફરિયાદ બાદ પોલીસની ટીમ સાથે ચેકીંગ હાથ ધર્યું http://dlvr.it/SMJTfT

બોર્ડ એક્ઝામ સ્પેશિયલ:ધો.10-12ના વિદ્યાર્થીઓએ અંતિમ તબક્કાની તૈયારી કરી, ટાઈમ મેનેજમેન્ટ અને શેડ્યૂલ બનાવી દર રોજ 8થી 10 કલાક ભણે છે

પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓએ ઊંઘ ઘટાડીને 6 કલાકની કરી દીધી,વહેલી સવારે ભણે છે, બપોરે ટીવી અથવા ફ્રેડ્સ અને ફેમિલી સાથે સમય વિતાવે છે http://dlvr.it/SMGR7Q

કામગીરી:દામનગરમાં અંતે સ્ટેટ હાઈવેની મરામત કામગીરી શરૂ કરાઈ

બિસ્માર રોડથી રાહદારીઓ પરેશાન હતા, ધારાસભ્યની રજુઆત સફળ રહી http://dlvr.it/SMG8JX

એજ્યુકેશન:બોર્ડના વિદ્યાર્થી સાંજે સીટ નંબર જોઈ શકશે

27મીએ સવારે વનરક્ષકની પરીક્ષા,ધો.12ના પ્રશ્નપત્રો આજે રાજકોટ આવશે http://dlvr.it/SMFr6n

અધૂરું જ્ઞાન છતું થયું:સુરતમાં ચાલતી ગેરકાયદે માછીમારી પર રેડ, કાઉન્સિલરે પરપ્રાંતિયો વિષે ખોટું લખ્યા બાદ મુદ્દો ચર્ચાએ ચડતાં ભૂલ સુધારી

પરપ્રાંતીય લોકો ગુજરાતમાં માછીમારી કરી શકતા ન હોવાની ભૂલ કાઉન્સિલરે સુધારી http://dlvr.it/SMFSDK

વિપક્ષના વિરોધ વચ્ચે બજેટ મંજૂર:પાટણ પાલિકાનું વર્ષ 2022-23નું રૂ. 1.75 કરોડની પુરાતંવાળુ બજેટ સત્તાધારી પક્ષ દ્વારા બહુમતીથી મંજૂર કરાયું

સામાન્ય સભાની બેઠકમાં કુલ 26 કામોની ચર્ચા કરી 23 કામોને મંજૂર કરવામાં આવ્યા,શહેરના ઓજી વિસ્તારનો વિકાસ કરવા માંગ ઉઠી http://dlvr.it/SMDz1G

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, 61 નવા કેસ સામે 186 રિકવર, એકપણ મોત નહીં

રાજ્યનો રિકવરી રેટ વધીને 99.03 ટકા થઈ ગયો છે http://dlvr.it/SL86TL

ગૃહિણી માટે માઠા સમાચાર:રાજકોટમાં છૂટક દૂધના ભાવમાં 5 રૂ.નો વધારો કરવાની માલધારી સમાજની અપીલ, કહ્યું: બ્રાન્ડેડ દૂધના ભાવ વધે તો અમારો શું વાંક

5 દિવસ પહેલા જ અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો થયો હતો http://dlvr.it/SL6hW1

કળાકારોનો સૂર:સરકાર કળાકારોને અરજીને આધારે નહીં, પ્રતિભાને આધારે એવોર્ડ આપે : ફઝલ કુરેશી

હવે અમદાવાદ જેવા મહોત્સવ વડોદરામાં નથી થતાં એ દુર્ભાગ્યપૂર્ણ,શુદ્ધ સંગીત વ્યક્તિને એકધ્યાનમાં લઇ જાય છે, ફ્યૂઝન સંગીતકારોનો માનસિક વ્યાયામ છે http://dlvr.it/SL6Q1t

1 હજારથી વધુ લોકો અટવાયા:માસ સીએલ બાદ મામલતદારોનું આંદોલન સમેટાયું

મહેસૂલ મંત્રી સાથે બેઠક બાદ હડતાલ મુલતવી રખાઇ,સાંસદ માફી ન માગે ત્યાં સુધી લડતની જાહેરાત બાદ તલવાર મ્યાન http://dlvr.it/SL68gb

લગ્નેતર સંબંધનો કરૂણ અંત:પ્રેમિકાએ પતિ અને પુત્ર સહિતના શખ્સો સાથે મળી પ્રેમી યુવકની હત્યા નિપજાવી

પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી http://dlvr.it/SL5pyK