વિપક્ષના વિરોધ વચ્ચે બજેટ મંજૂર:પાટણ પાલિકાનું વર્ષ 2022-23નું રૂ. 1.75 કરોડની પુરાતંવાળુ બજેટ સત્તાધારી પક્ષ દ્વારા બહુમતીથી મંજૂર કરાયું
સામાન્ય સભાની બેઠકમાં કુલ 26 કામોની ચર્ચા કરી 23 કામોને મંજૂર કરવામાં આવ્યા,શહેરના ઓજી વિસ્તારનો વિકાસ કરવા માંગ ઉઠી
http://dlvr.it/SMDz1G
http://dlvr.it/SMDz1G

Comments
Post a Comment