રાહતના સમાચાર:રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાન ગૃહને એક વર્ષ થયું, છેલ્લા એક મહિનાથી એકપણ અગ્નિદાહ નહીં https://ift.tt/eA8V8J
એક વર્ષમાં 2265 મૃતકોને અગ્નિદાહ અપાયો, પ્રથમ લહેરમાં 485 અને બીજી લહેરમાં 1780 મૃતદેહ નોંધાયા,અહીં પ્રથમ અગ્નિદાહ 20 જુલાઈ 2020ના રોજ અપાયો હતો, 19 જૂન 2021માં છેલ્લો અગ્નિદાહ અપાયો : બીજી લહેરમાં 10 સ્વયંસેવકોએ 24 કલાક કામ કર્યું, લોકોએ પણ સ્વૈચ્છિક શ્રમદાન કર્યું
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2UVl5BR
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2UVl5BR
Comments
Post a Comment