જન્મદિવસે જ જીવન ટૂંકાવ્યું:ઝાડ પર લટકી યુવાને આત્મહત્યા કરી, એક વર્ષ પહેલા જ સગાઈ થઈ હતી; શહેરમાં છેલ્લા 2 દિવસમાં 3 આપઘાતના કેસ નોંધાતા ચકચાર August 01, 2022 પોલીસ આત્મહત્યાનું કારણ શોધવા કામે લાગી http://dlvr.it/SVrTBK Read more
સોમનાથ મંદિરે પત્રકારોનું ધરણા પ્રદર્શન:મંદિરમાં કવરેજ કરવા ઉપર સોમનાથ ટ્રસ્ટે પ્રતિબંધ ફરમાવ્યો; પત્રકારો પ્રવેશદ્વાર ઉપર કાળી પટ્ટી બાંધી ધરણા પર ઉતર્યા July 31, 2022 ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રામધુન ગાતા ભક્તો પણ અવાચક બન્યા,સુરક્ષા વિભાગ તરફથી કવરેજ માટે મંજૂરી પણ ટ્રસ્ટની જ આનાકાની,દર્શનાર્થીઓએ પણ આ બાબતે મંદિર ટ્રસ્ટની આલોચના કરી http://dlvr.it/SVr4mF Read more
માગણી ઓછી:ચોમાસામાં પણ વીજની માગ 2000 મેગાવોટથી વધી ગઈ July 31, 2022 દર વર્ષે જુલાઈમાં માગણી ઓછી થાય છે, પરંતુ આ વખતે વધી http://dlvr.it/SVqpTJ Read more
મોબાઈલના વળગણ સામે આશાનું કિરણ:સ્ક્રીન ડાયટ કરાવી દૂર કરે છે મોબાઈલનું વ્યસન, આ 6 આદતો તમને તો નથી ને? જાણી લો, કઈ રીતે છૂટકારો મેળવવો July 31, 2022 મોબાઈલની લત છોડાવી રહ્યું છે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ચાલતું ડિજિટલ ડીટોક્સ સેન્ટર,તબીબોએ અનુભવે કહ્યું, 6 થી 30 વર્ષના લોકોમાં મોબાઈલના વળગણનું પ્રમાણ વધુ http://dlvr.it/SVqKfK Read more
ગુમ થયેલા યુવકની લાશ મળી:મહેસાણામાં પત્નીને વર્ધિમાં જાઉં છું કહી નીકળેલા યુવકની તીક્ષણ હથિયાર વડે હત્યા કરાઈ, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો July 31, 2022 30 જુલાઈએ કોઈનો ફોન આવતા યુવક ગાડી લઇ ઘરેથી નીકળ્યો,સમય વીતતા યુવક ઘરે ન આવતા પત્ની સહિત પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી,બીજા દિવસે હત્યા કરાયેલી હાલતમાં યુવકની લાશ મળી આવી http://dlvr.it/SVq34g Read more
ધર્મ સાથે દેશભક્તિ:ભચાઉમા રાષ્ટ્રગાન સાથે કરબલાના શહીદોની યાદમાં આજથી શરબત વિતરણનો પ્રારંભ કરાયો July 31, 2022 સર્વે જ્ઞાતિના અગ્રણીઓએ ઉપસ્થિત રહી નાયાઝ(શરબત)નો લાભ લઇ ભાઈચારો દર્શાવ્યો http://dlvr.it/SVp5c6 Read more
હથિયારબંધીનો હુકમ:તહેવારોને અનુલક્ષી તંત્ર દ્વારા નર્મદા જિલ્લામાં હથિયારબંધીનો અમલ, નીતિનો ભંગ થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ July 30, 2022 જાહેરનામું તા. 1લી ઓગષ્ટ, 2022થી તા. 31મી ડિસેમ્બર, 2022 સુધી અમલમાં રહેશે,શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, છરા, લાકડી જવા સાધનો સાથે લઈ જવા નહિ,પથ્થરો અથવા હાનિકારક પ્રવાહી રસાયણ છાંટવા અથવા ફેંકવા નહિ http://dlvr.it/SVnqGg Read more