Skip to main content

Posts

વાઇરલ વીડિયો:રાજકોટમાં બાળકો સાથે ટ્રિપલ સવારીનો દંડ મગાતાં મહિલાનો આક્રોશ, કહ્યું: હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારે બાળકોને ક્યાં મૂકવા જવાં ?

કોઠારિયા પોલીસચોકી નજીકથી આશા પટેલ નામની મહિલાએ વીડિયો બનાવ્યો,વીડિયોમાં વેદના ઠાલવતાં કહ્યું હતું કે અહીં ત્રણ સવારી બાળકોને બેસાડવાનો દંડ લેવામાં આવે છે, તો બાળકોને ક્યાં મૂકવા જવાનાં ?,સરકાર સરસ કામ કરે છે, પરંતુ અહીં નાના માણસોને હેરાન કરવામાં આવે છે – મહિલા http://dlvr.it/SGLh3S

બદલી:સાબરકાંઠા જિલ્લામાં 44 નાયબ મામલતદારની સાગમટે બદલી

જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ અને તાલુકામાંથી જિલ્લાકક્ષાએ મૂકાયા,કલેક્ટરની મહેકમ શાખા દ્વારા બદલીની પ્રક્રિયાના ભાગરૂપે બદલી http://dlvr.it/SGLSy3

કાર્યવાહી:છબીલને પ્લેનમાં દિલ્હી લઈ જવાની તપાસ જોઇન્ટ કમિશનરને સોંપાઈ

ઘટના અંગે કોઈ જાણ ન હોવાનું ઉચ્ચ અધિકારીઓનું રટણ,હેડ ક્વાર્ટરના એક ઉચ્ચ અધિકારીને નોટિસ અપાયાની ચર્ચા http://dlvr.it/SGLGkn

સુરતમાં CRનો વટ:પાટીલે ખાતરી આપી ને બે દિવસમાં જ કાપડ પર 12% GST કરવાનો નિર્ણય મોકૂફ, સુરતની 165 ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને રાહત

જીએસટી કાઉન્સિલના સભ્યોને ટેક્સટાઇલ ઉદ્યોગની મુશ્કેલી અંગે રજૂઆત બાદ જીએસટી દર યથાવત રાખવાનો મહત્વના નિર્ણય લેવાયો http://dlvr.it/SGL1sx

નવી મોડસ ઓપરેન્ડી:અમદાવાદના વેપારીના બેંક એકાઉન્ટ સાથે કનેક્ટ સિમકાર્ડ બંધ કરાવીને બેંકમાંથી 11.89 લાખની ઉચાપત

ઇન્સ્ટન્ટ ફૂડનું એક્સપોર્ટ કરતા વેપારીના ખાતામાં ત્રણ ટ્રાન્જેક્શન થયા http://dlvr.it/SGKhlp

મહી નદીમાં વિદ્યાર્થી લાપતા:વડોદરાના મોક્સી ગામના એન્જિનિયરિંગના સ્ટુડન્ટે મહી નદીમાં પડતુ મુક્યુ, ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી

યુવાનના પરિવારને જાણ થતાં ફાજલપુર મહી નદી પરના બ્રિજ પર પહોંચ્યા,વિદ્યાર્થીએ કયા કારણોસર મહી નદીમાં ઝંપલાવ્યું તેની પોલીસે તપાસ શરૂ કરી http://dlvr.it/SGJF1c

હવે પતંગ મોંઘી:અમદાવાદમાં કાચા માલની મર્યાદિત આવકને લીધે પતંગના ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો, ભાવમાં 30% જેટલો વધારો

http://dlvr.it/SGHzSD