સોશિયલ વેલફેર:સોશિયલ આર્મી ગ્રુપ તથા આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના સયુંક્ત ઉપક્રમે શરબત તથા બિસ્કીટ વિતરણ કેમ્પ યોજાયો
સોશિયલ આર્મી ગ્રુપ તથા આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે અનંત ચતુર્દશી (ગણેશ વિસર્જન) નિમિતે રાહદારીઓ તથા શ્રદ્ધાળુઓ માટે સરથાણા નેચર પાર્ક સ્થિત શહીદ સ્મારક ખાતે જાહેર શરબત વિતરણ કેમ્પનું આયોજનકરવામાં આવ્યું હતું. જેમાં 10 હજારથી વધારે લોકોએ શરબતનો લાભ લીધો હતો. સોશિયલ આર્મી ગ્રુપ આત્મિય ચેરિટેબલ ટ્રસ્ટ તથા મોગલ જ્વેલર્સમાંથી નટુભાઈ ધામેલિયા અને એમની ટીમ ઉધમ ઈન્ડિયા શરબતમાંથી પરેશભાઈ ખેનીનો સહયોગ રહ્યો હતો સાથે લેફ્ટેનન્ટ હોમગાર્ડના ચીફ પ્રફુલભાઈ શિરોયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સેવકોનો ઉત્સાહ વધાર્યો હતો.
http://dlvr.it/TDQHfR
http://dlvr.it/TDQHfR
Comments
Post a Comment