Skip to main content

ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ:ડાંગના જુંનેર ગામે ગણેશ વિસર્જન વેળાએ પાણીમાં ડૂબી જવાથી એક આધેડનું મૃત્યુ

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ જુંનેર ગામે પાણીમાં ડૂબી જવાથી એક 65 વર્ષિય આધેડ વ્યક્તિનું મૃત્યુ થયાનું નોંધાયું છે. સુબીર તાલુકાના જુંનેર ગામના રહેવાસી એવા 65 વર્ષિય આધેડ નામે સીતારામ લાહનુભાઈ ચૌધરી, ધોધડ નદીના નવા પુલ પાસે સાંજેના સુમારે, ગણેશ વિસર્જન વેળાએ, પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે.ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા તેમની તપાસ અંગેની કામગીરી પૂર્ણ કરી મૃત્યુ પામનારા બુઝુર્ગની લાશ પોસ્ટમોર્ટમ અર્થે સુબીર સ્થિત સી.એચ.સી.ખાતે મોકલવામાં આવી છે.


http://dlvr.it/TDM4St

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6