Skip to main content

આગ:દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર કન્ટેઇનરમાં આગ લાગી

મુંબઈથી નોઈડા મશીન લઈને જઈ રહેલા કન્ટેનરમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આગ લાગી હતી. આગની ઘટનાના પગલે ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ડ્રાઈવર ટાયર જોવા નીચે ઊતર્યો હતો તે સમયે કન્ટેઇનરમાંથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈની સી એર ક્લિયરિંગ કંપનીમાંથી વેલ્ડીંગ મશીનો લઈ ડ્રાઇવર સોહનલાલ નોઈડાની ઇલેક્ટ્રા કોકો તવા વેલ્ડીંગ પ્રાઇવેટ લિમિટેડ ખાતે જતા હતા. વડોદરા નજીક ટોલનાકા પાસે તે કન્ટેઈનર પાર્ક કરી તેના ટાયર જોવા ઉતરતાં એકાએક કન્ટેઈનરમાંથી ધુમાડો નીકળતા સોહનલાલે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતાં આગ પર કાબૂ મેળવાયો હતો. ડ્રાઈવર ટાયર જોવા ઊતર્યો, ધુમાડા જોઈ ચોંક્યો


http://dlvr.it/TD7CfG

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6