વિદ્યાર્થિનીઓએ સેબીની ફરિયાદ નિવારણ પ્રક્રિયાની માહિતી મેળવી:જમાલપુર સ્થિત એફ. ડી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ફોર વુમન ખાતે MCDEX દ્વારા નાણાકીય જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો
આજ રોજ એફ. ડી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ફોર વુમન, જમાલપુર ખાતે MCDEX દ્વારા નાણાકીય જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં MCDEXના પલકબેન લોટિયા દ્વારા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નાણાકીય આયોજન, ધ્યેય આધારિત રોકાણ, સિક્યોરિટી માર્કેટમાં રોકાણ અને મૂડીબજાર રોકાણ અંગેની સાવચેતીના મુદ્દાઓ અંગેની સમજ આપી હતી. તદુપરાંત સેબીની ફરિયાદ નિવારણ પ્રક્રિયા પણ સમજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજની ત્રીજા વર્ષની છોકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
http://dlvr.it/TBkzkV
http://dlvr.it/TBkzkV
Comments
Post a Comment