Skip to main content

મેઘ મહેર:દાહોદમાં શુક્રવારે ઓછાવત્તા અંશે સાર્વત્રિક વરસાદ નોંધાયો

શુક્રવારે આખા દાહોદ જિલ્લામાં ઓછાવત્તા અંશે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. વહેલી પરોઢથી જ વરસાદી માહોલ બનેલો રહેતો સૂર્યના દર્શન થયા ન હતાં. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થોડી-થોડી વારે ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો હતો. સાંજના 6 વાગ્યા સુધીમાં ફતેપુરા તાલુકામાં 9 મિમી, ઝાલોદ તાલુકામાં 2 મિમી, લીમખેડા તાલુકામાં 4 મિમી, દાહોદ તાલુકામાં 7 મિમી, ગરબાડા તાલુકામાં 9 મિમી, દેવગઢ બારિયા તાલુકામાં 4 મિમી, ધાનપુર તાલુકામાં 5 મિમી અને સિંગવડ તાલુકામાં 5 મિમી વરસાદ વરસ્યો હતો. આ સાથે સંજેલીમાં પણ ઝરમર વરસાદ થયો હતો .


http://dlvr.it/TBQm7V

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6