પાંચ ઈંચ વરસાદમાં પાટણ પાણી પાણી:છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો, રાજ્યનો સિઝનનો એવરેજ 60.78 ટકા વરસાદ
રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ શોર ટ્રફને કારણે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘ મહેર થઈ ગઈ છે, જેથી અત્યાર સુધીમાં મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે સરભર થઈ છે. ત્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પાટણમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ રાજ્યનો સિઝનનો એવરેજ 60.78 ટકા વરસાદ વરસ્યો છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ
http://dlvr.it/TBHlLW
http://dlvr.it/TBHlLW
Comments
Post a Comment