Skip to main content

ઉકેલ:બોરસદમાં 10થી વધુ બિલ્ડરોનેતાત્કાલિક કાંસ ખુલ્લો કરવા સુચના

બોરસદ થી આણંદ જવાના દાંડીહેરીટેજ માર્ગ પર વાણીયાવડ થીદેદરડા માર્ગ પર બંને બાજુએબિલ્ડરો દ્વારા કોમ્પ્લેક્ષો અનેસોસાયટીઓ બનાવીને વરસાદીપાણીના નિકાલના કાંસ પુરીદેવાયા છે. તો વળી કેટલીકજગ્યાએ પાણીના નિકાલ માટેમુકેલા ભૂંગળા પર દબાણ કરીદેવાતાં વરસાદી પાણીનો નિકાલન થતાં આજુબાજુનીસોસાયટીઓમાં વરસાદી પાણીભરાયા હતા. જેથી દાંડીવિભાગની ટીમે તાત્કાલિક 10 વધુબિલ્ડરોને બોલાવીને કાંસ ખુલ્લોકરવા મૌખિક સુચના આપી હતી.તેમજ સોમવારે દાંડી વિભાગનાઅધિકારીઓએ કાંસની તપાસકરી દબાણ કરનાર તમામનેનોટીસ પાઠવવાની તૈયારીઓઆરંભી દીધી છે. આમ બિલ્ડરોનાપાપે સ્થાનિક રહીશોને હાલાકીવેઠવી પડતી હોવાથી ભારે રોષજોવા મળી રહ્યો છે.બોરસદ થી આણંદ આવવાનામાર્ગ પર વાણીયાવડ થી દેદરડાસુધીના દોઠ કિમીના માર્ગ પરનાની મોટી 40 થી વધુસોસાયટીઓ આવેલી છે. દાંડીમાર્ગ પર પર 10 વર્ષ અગાઉ બંનેબાજુ વરસાદી પાણી નિકાલ માટેકાંસ બનાવ્યો હતો. તેમજ રોડનીનીચે પણ ભૂંગળા નાંખ્યાં હતા.ત્યારબાદ બિલ્ડરો દ્વારા રોડનીનજીકમાં આડેધડ બાંધકામ કરીનેસોસાયટીઓ અને કોમ્પ્લેક્ષો ઉભાકરી દીધા છે. તેમજ રોડની બંનેબાજુના કાંસ પુરી દેવાયો હતો.જેથી ભારે વરસાદ પડતાંવાણીયાવડ માર્ગ પર 400 થી વધુઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. બોરસદ અને આસપાસનાવિસ્તારમાં વરસાદી પાણીભરાતા અટકાવવા વહીવટીતંત્રકામે લાગ્યું છે.જેમાં દાંડીવિભાગની ટીમ દોડી આવી હતી.દાંડી માર્ગ પરનો કાંસ પુરીને રસ્તોબનાવનાર 10થી વધુ બિલ્ડરોનેતાત્કાલિક કાંસ ખુલ્લો કરવાસુચના આપી હતી. સોમવારે દાંડીવિભાગના અધિકારીઓ પુન:મુલાકાત લઇને તપાસ કરીને કાંસપુરાણ કરનાર બિલ્ડરો સહિતતમામ વ્યકિતઓને નોટીસપાઠવવામાં આવનાર છે.


http://dlvr.it/TBBYvR

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6