Skip to main content

શિક્ષણ:ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરકપરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાશે

જિલ્લામાં ધો-10 અને ધો-12નીપૂરક પરીક્ષા યોજાઈ હતી. જેપરીક્ષાનું પરિણામ તા. 29જુલાઇના બપોરે 12:00 વાગેજાહેર થશે. આ પરિણામ જોવામાટે વિદ્યાર્થીઓ બોર્ડનીવેબસાઇટ પર પોતાના બેઠકનંબર નાખી પરિણામ જોઇશકશે. ત્યારે જિલ્લામાં ધો-10અને ધો-12 ના કુલ3989વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીહતી. ત્યારે ધો-10ની 10 કેન્દ્રો પરઅને ધો-12 સામાન્ય પ્રવાહ,વિજ્ઞાન પ્રવાહના કેન્દ્ર મળી કુલ 8કેન્દ્રો પર આ પરીક્ષા શાંતિપૂર્ણમાહોલમાં યોજાઇહતી.3989વિદ્યાર્થીઓ બેમાસના ગાળામાં બીજી વખતપરિણામ જાણવા માટે ઉત્સુકજોવા મળશે.શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષેપૂરક પરીક્ષાધો 10માં 3 વિષયસુધીના વિદ્યાર્થીઓને પૂરકપરીક્ષા લેવામાં આવી હતી છે. જેમાં આણંદ જિલ્લામાંથી ધો 10અને 12માં થઇને કુલ 3989વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારેસોમવારે પરિણામ જાહેર થયાબાદ પાસ થનાર વિદ્યાર્થીઓપ્રવેશ માટે ની પ્રક્રિયા શિક્ષણવિભાગ દ્વારા હાથ ધરવામાંઆવનાર છે. જિલ્લામાં ધો-10અને ધો-12 ના કુલ 6782વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીહતી. ત્યારે ધો-10ની 10 કેન્દ્રો પરઅને ધો-12 સામાન્ય પ્રવાહ,વિજ્ઞાન પ્રવાહના ચાર કેન્દ્ર મળીકુલ 18 કેન્દ્રો પર આ પરીક્ષાશાંતિપૂર્ણ માહોલમાં યોજાઇહતી.


http://dlvr.it/TBBYhb

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6