Skip to main content

અનુરોધ:પાણીજન્ય રોગચાળો અટકાવવા શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો

જામનગરમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા મહાપાલિકાના જુદા-જુદા વિભાગની મીટીંગ મળી હતી. જેમાં રોગચાળો અટકાવવા શુધ્ધ પાણીનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગર શહેરમાં ચોમાસામાં પાણીજન્ય રોગચાળો વધવાની સંભાવના વધુ હોય રોગચાળાના નિયંત્રણ માટે મનપાના વિવિધ વિભાગની મીટીંગ મળી હતી. જેમાં પાણીજન્ય રોગચાળો ટાળવા માટે ખુલ્લામાં શૌચ ન કરવા, ચોખ્ખા પાણીના સ્ત્રોતનો યોગ્ય ઉપયોગ કરવા, સ્વચ્છ, તાજા અને ઢાંકેલા ખોરાકનો ઉપયોગ કરવા, મચ્છરની ઉત્પતિ અટકાવવા, તાવ, ઝાડા, ઉલ્ટી વગેરે લક્ષણો દેખાય તો તુરંત તબીબની સલાહ લેવા, પાકી ગયેલા અને બગડેલા ફળોનું સેવન ન કરવા લોકોને મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.


http://dlvr.it/T8wM2L

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6