Skip to main content

વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો:સ્નાતક કોર્સમાં એડમિશન માટે 4થી 6 જુલાઈ સુધી જીકાસ પોર્ટલ ખુલ્લું રહેશે

સરકારી યુનિવર્સિટી સંલગ્ન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે તે માટે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં એડમિશન માટે નવી અરજી સ્વીકારવાનો અને જે વિદ્યાર્થીઓએ અગાઉ અરજીઓ કરી છે તેમને સુધારવાની તક આપવા GCAS પોર્ટલ ફરી ઓપન કરવાનો નિર્ણય કરાયો છે. શિક્ષણ વિભાગના અગ્રસચિવની ઉપસ્થિતિમાં લેવાયેલા નિર્ણયોમાં સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ માટે 4થી 6 જુલાઈ સુધી નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમની અરજી સુધારવા GCAS પોર્ટલ ઓપન કરાશે, જ્યારે 1થી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ માટે નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ અગાઉ અરજી કરી છે તેમની અરજી સ્વીકારવા GCAS પોર્ટલ ઓપન કરાશે. વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ મારફતે વિવિધ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની પ્રોફાઈલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષય વગેરેમાં જરૂરી ફેરફાર કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ કરી શકશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે તેઓ કોલેજ, યુનિવર્સિટીમાં જઈને પોતે પ્રવેશ રદ્દ કરાવી શકે છે.


http://dlvr.it/T8yDk2

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6