Skip to main content

તપાસ:ધરમપુરના પાટીયા પાસે રહેતો યુવાન 15 દિ'થી ગુમ

પોરબંદર જિલ્લાના ધરમપુર ગામના પાટીયા પાસે રહેતો એક યુવાન ગત તા. 13-06-2024 સવારના સમયે ઘરેથી પોતાની મેળે કોઇને કંઇ કહ્યા વગર ચાલ્યો જતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી અને આજદિન સુધી તેનો કોઇ પતો ન લાગતા પોલીસમાં જાણ કરવામાં આવી છે.આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જિલ્લાના ધરમપુર ગામના પાટીયા પાસે રહેતો રણમલ ગજરાજભાઇ સુમાયત નામનો યુવાન ગત તા. 13-06-2024 સવારના સમયે ઘરેથી પોતાની મેળે કોઇને કંઇ કહ્યા વગર ચાલ્યો ગયો હતો. તેના પરિવારજનોએ રણમલની શોધખોળ હાથ ધરી હતી અને આજદિન સુધી તેનો કોઇ પતો ન લાગતા આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી છે.


http://dlvr.it/T8wYR2

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6