Skip to main content

અમીત શાહ બોડેલી ખાતે સભા સંબોધશે:છોટા ઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવાના પ્રચાર અર્થે 4થી મેના રોજ બોડેલી આવશે

છોટા ઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ 4થી મેના રોજ સવારે 10 વાગ્યે બોડેલી ખાતે સભા સંબોધશે. હાલ લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે, મતદાન આડે એક અઠવાડિયું બાકી છે ત્યારે પ્રચાર કાર્ય તેજ બન્યું છે. રાષ્ટ્રીય નેતાઓ પ્રચારમાં ઉતરી ગયા છે. ત્યારે છોટા ઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના પ્રચાર અર્થે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમીત શાહ 4થી મેના રોજ સવારે 10 વાગ્યે બોડેલીના સેવા સદનની બાજુના મેદાનમાં સભા સંબોધશે અને જશુભાઈ રાઠવાને માટે માટે માંગશે. મહત્વની વાત એ છે છોટા ઉદેપુર બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી ભાજપ જીત મેળવી રહ્યું છે પરંતુ ઉમેદવારો બદલાઈ રહ્યા છે. હાલની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ગુજરાત વિધાનસભામાં પૂર્વ વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા લડી રહ્યા છે ત્યારે અમીત શાહ બોડેલી ખાતે સભા કરીને જંગી લીડ સાથે જશુભાઈ રાઠવાને જીતાડવા પ્રયત્ન કરશે.


http://dlvr.it/T6H70W

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6