Skip to main content

ધરપકડ:બગવદર ગામમાંથી 1 શખ્સ છરી સાથે ઝડપાયો

પોરબંદર તાલુકાના બગવદર ગામના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે ગઇકાલે સાંજના સમયે તે જ વિસ્તારમાં રહેતા રાણા ઝવેરભાઇ પરમાર નામના શખ્સની શંકાના આધારે તલાશી લેતા તેની પાસેથી કોઈપણ જાતના આધાર પરવાના વિનાની પ્લાસ્ટીકના હાથા વારી છરી કિમત રૂ 20 ની મળી આવી હતી. જેથી પોલીસે રાણા પરમાર નામના આ શખ્સ સામે હથિયારબંધી સહિતનો ગુન્હો નોંધી વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના ASI એન. કે. સાદીયાએ હાથ ધરી છે.


http://dlvr.it/T7gns2

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6