Skip to main content

પ્રવેશ પ્રક્રિયા:RTEમાં 9713 બેઠક સામે 7640 પ્રવેશ કન્ફર્મ કરાયા

RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 996 ખાનગી શાળાની 9713 બેઠકો સામે ફાળવેલા 8196 પ્રવેશ પૈકી પ્રથમ રાઉન્ડના અંતે 7640 પ્રવેશ કન્ફર્મ થયા છે. જ્યારે 529 પેન્ડિંગ છે. ફોર્મ મંજૂર થયા હોવા છતાં પ્રવેશ વંચિત એવા 19, 625 િવદ્યાર્થીઓ માટે માત્ર 1517 જેટલી ખાલી બેઠકો અને 529 પેન્ડિંગ બેઠકો માટે ખેંચતાણ જોવા મળશે. શહેરની 996 શાળાઓની 9713 બેઠકો પર RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ હતી, જેમાં 37,123 ફોર્મ ભરાયા હતા, જેમાં 27,821 મંજૂર જ્યારે 1,396 ફોર્મ રિજેક્ટ અને 7,906 ફોર્મ કેન્સલ કરાયા હતા. મંજૂર 27,821 ફોર્મ પૈકી પ્રથમ રાઉન્ડમાં 8196 બાળકોને પ્રવેશ ફાળવાયા હતા, જેની મંગળવારે પૂર્ણ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં 7,640 વિદ્યાર્થીઓનાં પ્રવેશ કન્ફર્મ કર્યા છે, જ્યારે અપુરતા કે બોગસ પુરાવા વગેરે ધ્યાનમાં લેતાં 27 પ્રવેશ રદ કરાયા છે અને 529 બાળકોનાં પ્રવેશો હજુ કન્ફર્મ થઇ શક્યા નથી.


http://dlvr.it/T5wQNt

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6