Skip to main content

રોષ:વાઘોડિયા રોડના રહીશોનો ચૂંટણી બહિષ્કાર કહ્યું,કામ જ થતાં નથી તો વોટ કેમ આપીએ?

વાઘોડિયા રોડની 10 સોસાયટીના રહીશોએ પાણીના પ્રેશર અને 9 મીટરનો રોડ ખુલ્લો કરવાની માગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. મહિલાઓએ કહ્યું કે, કામ જ નથી થતાં તો વોટ કેમ આપીએ? જોકે સ્થળ પર દોડી આવેલી પોલીસે બેનર ઉતારી લેતાં નારાજગી ફેલાઈ હતી. પૂર્વ વાઘોડિયા રોડ સોસાયટી ઉત્થાન સમિતિએ પાલિકાએ કામો ન કરતાં ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી બેનર લગાવ્યાં હતાં. વાઘોડિયા રોડની 10 સોસાયટીના રહીશોએ પાણીના દબાણ અને 9 મીટરનાે રોડ ન બનાવાતાં રોષ વ્યક્ત કર્યો હતો.રહીશ ભારતીબેન મોદીએ કહ્યું કે, ક્રિષ્ણા કોમ્પ્લેક્સથી સાંનિધ્ય ટાઉનશિપ સુધીનો રોડ સાંકડો હોવાથી અકસ્માતો થાય છે. 9 મીટરનો રોડ મંજૂર થયો હોવા છતાં પાલિકા દ્વારા 4 મીટરનો રોડ બનાવાઇ રહ્યો છે. 10 સોસાયટીઓનો વિરોધ } સાંનિધ્ય ટાઉનશિપ } કામલાપાર્ક સોસાયટી } શ્રી બંસરી રેસિડેન્સી } શ્યામલ રેસિડેન્સી } રાજીવનગર } પર્ણછાયા-2 } આશ્રય રેસિડેન્સી } અંતા એરાઈઝ } દ્વારકેશ કુંજ } પર્ણશીલ


http://dlvr.it/T6836D

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6