Skip to main content

સેવાકાર્ય:હનુમાન જયંતિ નિમિત્તે શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા સેવાકાર્ય

પોરબંદર માં હનુમાન જયંતી નિમિત્તે શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓ યોજાઈ હતી.જેમાશિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ ના સહકાર થી કુંડળ વાળા હનુમાનજી ના મંદિરે દર્શન તથા સહગાર કરવામાં આવ્યો હતો. તથા દીપક પ્રગટાવવામા આવ્યા હતા.આ સનાતન ધર્મ ના કાર્યોની સાથે સાથે સામાજિક શૈક્ષણિક કાર્ય પણ કરવામાં આવ્યું હતું જેમાં જરૂરીયાતમંદ પરિવારના બાળકોને તથા પરીવારોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગાયોને ઘાસચારો, કુતરાઓને રોટલા અને પક્ષીઓ ને ચણ નાખવામાં આવી હતી.આ સેવાકાર્ય માટે શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતગિરી ગોસ્વામી તથા શ્રી કનકસિંહ રાયજાદા વાંકાનેર, શ્રી દેવશીભાઇ મકવાણા, શ્રી હરિદાસ બાપુ દુધરેજીયા નો સહયોગ પ્રાપ્ત થયો હતો. બાળકોને કપડાં,ગાયોને ઘાસચારો, કુતરાઓને રોટલા, પક્ષીઓને ચણ આપવામાં આવ્યું


http://dlvr.it/T5zHYR

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6