Skip to main content

અમદાવાદીઓ બપોરે બહાર નીકળતા પહેલા ચેતજો!:એક અઠવાડિયામાં ગરમીના કારણે 85 લોકો બીમાર પડ્યા, સૌથી વધુ પેટમાં દુખાવાના કેસો સામે આવ્યા

રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી ગરમી વધી છે. ખાસ કરીને છેલ્લા 1 અઠવાડિયામાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. 38થી 41 ડિગ્રી સુધીનું તાપમાન અમદાવાદમાં નોંધાઈ રહ્યું છે. 21 એપ્રિલથી 27 એપ્રિલ સુધીમાં અમદાવાદમાં ગરમીના કારણે પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી, માથું દુખવું, ચક્કર આવવા, ભારે તાવ આવવો જેવા કેસો નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોમાં ગરમીના કારણે એક અઠવાડિયામાં 85 લોકોએ સારવાર લીધી છે. સૌથી વધુ પેટમાં દુખાવાના કેસો સામે આવ્યા
શહેરમાં સૌથી વધારે નરોડા અને સાબરમતી અર્બન હેલ્થ સેન્ટરમાં લોકોએ ગરમીને લઈ સારવાર લીધી છે. ગરમીના કારણે સૌથી વધુ પેટમાં દુખાવાના કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આગામી એક બે દિવસમાં ગરમી વધવાની પણ શક્યતા છે. SVP, VS અને શારદાબેન હોસ્પિટલમાં ગરમીને લઈ હજી સુધી કોઈ પણ વ્યક્તિ સારવાર લેવા આવ્યું નથી. માત્ર અર્બન હેલ્થ સેન્ટરોમાં સારવાર લેવા માટે દર્દીઓ આવ્યાં હતાં. ગરમીને લઈ કોર્પોરેશન દ્વારા કામગીરી અમદાવાદ શહેરમાં આવનારા દિવસોમાં વધી રહેલાં તાપમાનના અનુસંધાને અ.મ્યુ.કો. દ્વારા શહેરીજનોને અતિશય ગરમીથી બચવા નીચે મુજબની કાળજી રાખવા માટે અપીલ કરવામાં આવે છે. અતિશય ગરમીનાં લીધે લૂ લાગવાના લક્ષણો નીચે મુજબ છે.


http://dlvr.it/T6BJGn

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6