Skip to main content

તસ્કરી:સલ્લા ગામે ધોળા દિવસે મકાનમાંથી રૂ.31 હજારના મુદ્દામાલની તસ્કરી

સલ્લા ગામે પતિ મજુરીએ ગયો અને પત્ની ખેતરમાં ગઇ હતી. ત્યારે સવારે કોઈ શખ્સે મકાનના દરવાજાનું તાળુ તોડી તિજોરીમાંથી સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 31,000ના મુદ્દામાલની ચોરી કરી હતી. સલ્લા ગામે રહેતા ભરતકુમાર શંકરજી ઠાકોર શુક્રવારે સવારે મજુરીએ ગયા હતા. તેમના પત્ની પિન્કીબેન ખેતરમાં ઘાસચારો લેવા ગયા હતા. ત્યારે શખ્સે દરવાજાનુ તાળુ તોડી તિજોરીમાંથી રૂપિયા 15,000નું સોનાનું જુમ્મર, રૂપિયા 5000ની ચાંદીની ઝાંઝર, રૂપિયા 1000ની સોનાની નથણી, રૂપિયા 10,000નો જુડો મળી કુલ રૂપિયા 31,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે ભરતકુમાર ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી. પતિ મજૂરીએ,પત્ની ખેતરમાં ગઈને શખ્સે તાળુ તોડી ચોરી કરી


http://dlvr.it/T66Crk

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6