Skip to main content

તસ્કરી:આશાપુરી મંદિર વોક-વે પાસે કોન્ટ્રાકટરનો આઇફોન ચોરાયો

નવસારીના શાંતાદેવી વિસ્તારમાં રહેતા કોન્ટ્રાક્ટરનો આશાપુરી માતાજીના મંદિર પાસે આવેલ વોક-વેના ઓટલા પર બેસેલા હતા ત્યારે તેમનો આઇફોન ચોરાઇ ગયાની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાઇ છે. નવસારીના શાંતાદેવી રોડ ઉપર આવેલ વિદ્યાભારતી સોસાયટીમાં રહેતા રામજીભાઈ પટેલ આશાપુરી મંદિર પાસે કોઈ કામ માટે આવ્યા હતા અને ત્યાં આવેલ ઓટલા ઉપર બેસેલા હતા. ત્યારે અજાણ્યા યુવાને રામજીભાઈના હાથમાં રાખેલ આઇ ફોન કીમત રૂ.44 હજાર ચોરી કરીને ભાગી ગયો હતો. જે બાબતે નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ.વી.પી.ચૌધરી કરી રહ્યા છે.


http://dlvr.it/T4YnG6

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6