Skip to main content

લંડનમાં હોળીની ઉજવણી:હજારો લોકોએ સાથે મળીને હોલિકા દહન કર્યું, રંગેચંગે રંગોત્સવની મજા માણી

ગુજરાતી અને હોળી બંને એકબીજાથી અલગ કેવી રીતે હોઈ શકે? હોળીના તહેવારની ઉજવણી માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ થઈ રહી છે. લંડનમાં જુદા-જુદા મંદિરો તેમજ કોમ્યુનિટી સેન્ટરમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી. લંડનના કેન્ટોનમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ઉત્સાહભેર રંગોથી હોળી રમવામાં આવી હતી. લંડનના નોર્થોલ્ટ ખાતે કચ્છી લેઉઆ સમાજના ગ્રાઉન્ડ પર 400થી વધુ લોકોએ ઢોલ સાથે રંગે રંગાઈને ઉજવણી કરી હતી. વેમ્બલીમાં સનાતન હિંદુ મંદિરમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં 10 હજારથી વધુ લોકોએ પૂજા કરી અને દર્શન કર્યા હતા. લંડન નેશનલ એસેમ્બલીના સભ્ય સ્ટીફને હોલિકા પૂજન કર્યું હતું અને રંગોથી ઉજવણી કરી હતી.


http://dlvr.it/T4cZxg

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6