Skip to main content

માનવ મહેરામણ ઉમટ્યું:ધૂળેટીના પર્વે ચોટીલા ચામુંડા ધામમાં માનવ મહેરામણ ઉમટ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા ધામમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. જેમાં ચોટીલા મદીરે ગઈકાલે હોળી અને પૂનમ સાથે હોવાથી તેમજ આજે ધુળેટીના પાવન પર્વે સતત બીજા દિવસે પણ ચામુંડા માતાજીનાં ડુંગર પર તેમજ ડુંગર તળેટી મંદિરે દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી. જેમાં બે દિવસમાં રજાઓ માણવા માટે લાખો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. જેમાં સતત બે દિવસથી ચોટીલા પોલીસ ખડેપગે રહીને ટ્રાફિક સહિતની વ્યવસ્થા જાળવીને કામગીરી કરી રહ્યા છે.


http://dlvr.it/T4bjkT

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6