Skip to main content

પરંપરા:ખેડબ્રહ્માના કલોલકંપામાં વરતારા મુજબ આ વર્ષે 40 ઇંચ વરસાદ પડવાની આગાહી

ખેડબ્રહ્માના કલોલકંપામાં જોવામાં આવેલ વરતારા મુજબ આ વર્ષે 40 ઇંચ વરસાદની આગાહી કરાઇ છે. કલોલકંપાના યુવક મંડળના હસમુખભાઈ, નિલેશભાઈ, જયેશભાઇ, મુકેશભાઈના જણાવ્યા અનુસાર જ્યાં હોળી પ્રગટાવવાની હોય છે ત્યાં પ્રથમ એક ખાડો ખોદવામાં આવે છે અને તેમાં ચાર દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશાના ચાર માટીના ઢેફા મૂકાય છે. તેના ઉપર પાણી ભરેલો ઘડો મૂકી તેના ઉપર કુલળીમાં ખીચડી મૂકાય છે. પછી હોળી પ્રગટાવ્યાં બાદ તેને ખોલી ભેજ મુજબ વરતારો કરાય છે. જે મુજબ ચાર ઢેફા એટલે ઉત્તર એટલે અષાઢ, દક્ષિણ એટલે ભાદરવો, પૂર્વ એટલે શ્રાવણ અને પશ્ચિમ એટલે આસો ગણવામાં આવે છે આ વર્ષે અષાઢમાં 20 ટકા, શ્રાવણમાં 15 ટકા, ભાદરવામાં 25 ટકા અને આસોમાં 40 ટકા મળી સિઝનમાં કુલ 40 ઇંચ વરસાદની આગાહી કરાઇ છે.


http://dlvr.it/T4g0kD

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6