રાજ્યમાં ઉચ્ચશિક્ષણની દુર્દશા:ગુજરાતની યુનિવર્સિટીઓ કૌભાંડો-ગોટાળા-ગેરરીતિઓમાં અવ્વલ, પણ UGCના રેન્કિંગમાં એકેયને 5 સ્ટાર નહીં, NAACમાં 2ને જ માન્યતા https://ift.tt/eA8V8J
રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી NAAC માટે અમાન્યઃ આદેશ પાલના કરોડોના કૌભાંડોથી દેશભરમાં યુનિ.ની છબિ ખરડાઈ,સૌરાષ્ટ્ર યુનિ. ને એમએસમાં પણ ભરતી કૌભાંડ, ઉ. ગુજરાત યુનિ.માં MBBSના વિદ્યાર્થીઓને પાસ કરવાનું કારસ્તાન પણ તપાસ 'ચાલુ',રાજ્યની યુનિવર્સિટીમાં કૌભાંડો કરવામાં શાસક અને વિરોધ પક્ષના સેનેટ-સિન્ડિકેટના સભ્યોની મિલિભગત હવે સામાન્ય બની
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kBfB9j
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kBfB9j
Comments
Post a Comment